કમલમ ખાતે ભાજપા કાર્યકરોમાં જીતનો માહોલ, ભરત પંડ્યા અને રૂપાલા પણ જોડાયા - Bharat Pandya
ગાંધીનગરઃ ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોમાં જીતનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા અને પરસોતમ રૂપાલા જોડાયા હતા. ભરત પંડ્યાના જોડાવાના કારણે ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
Last Updated : May 23, 2019, 11:27 AM IST