અમરેલીમાં શિક્ષક દિનના દિવસે કન્યાઓને સાયકલ વિતરણ કરાઇ - જૂઓ વીડિયો....
અમરેલીઃ 5 સપ્ટેમ્બર શિક્ષકદિન નિમિત્તે આપણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.રાધાકૃષ્ણન સર્વપલ્લીના જન્મદિવસને લઇને આજ રોજ શહેરમાં આવેલ એમ.પી.કન્યા વિદ્યાલયમાં નાફકોના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડીયા, મ્યુનિસિપલ ફાયનાન્સના ચેરમેન ધનસુખ ભંડેરી હસ્તે બાળાઓને ગુજરાત સરકારના માધ્યમથી સાયકલ વિતરણ કરવામાં આવી હતી.