ઇંધણાના ભાવ વધારા અંગે ભુજવાસીઓએ આપી આ પ્રતિક્રિયા, જુઓ વીડિયો... - પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો
કચ્છ: ગુજરાતમાં સોમવાર મધરાતથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. જેમાં પ્રતિલીટર રૂપિયા બે વધારા અંગે ભુજવાસીઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. કોરોના મહામારી, આર્થિક નુકસાનના દોર વચ્ચે ઇંધણના ભાવ વધારાને પગલે લોકોની પ્રતિક્રિયા તીખી જણાઈ હતી.