ગુજરાત

gujarat

By

Published : Feb 4, 2020, 2:01 PM IST

ETV Bharat / videos

ભરૂચ પાલિકાના વાહને વધુ એક અકસ્માત સર્જ્યો, જુઓ વીડિયો

ભરૂચઃ ભરૂચના કોલેજ રોડ પરથી પસાર થઇ રહેલા નગર પાલિકાના ટ્રેક્ટર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર બે લોકોને ઈજા પહોંચી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. નગરપાલિકાના અનફીટ વાહનો શહેરમાં બેફામ રીતે દોડી રહ્યા છે. જેના કારણે અકસ્માતના બાનવમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે તંત્ર આવા વાહનો પર લગામ કસવા જરૂરી પગલા ઉઠાવે તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details