ભારતીબેન શિયાળે આત્મારામ પરમારને જીતની શુભેચ્છાઓ પાઠવી - ભારતીબેન શિયાળ
બોટાદઃ રાજ્યમાં યોજાયેલી 8 વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે આવી ગયું છે. જેમાં તમામ 8 બેઠકોમાં ભાજપની જીત થઇ છે. જેથી સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળે આત્મારામ પરમારને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી.