ગુજરાત

gujarat

ETV Bharat / videos

Banaskantha Ambaji Temple: અંબાજી મંદિરના દ્વાર ફરી ભક્તો માટે ખુલશે - Guideline of Ambaji Temple Corona

By

Published : Jan 29, 2022, 10:06 PM IST

શક્તિપીઠ અંબાજી મંદિરના(Banaskantha Ambaji Temple) દ્વાર દર્શનાર્થીઓ માટે ફરી ખુલશે. કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર દર્શનાર્થીઓ(Ambaji Temple in Gujarat) માટે બંધ કરવામાં આવ્યુ હતુ. હવે ફરી 15 દિવસ બંધ રહ્યા બાદ આગામી 1 ફેબ્રુઆરી મંગળવારથી ફરી દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ખોલવાનો નિર્ણય દેવસ્થાન ટ્રસ્ટે લીધો છે. જો કે અંબાજી દર્શને આવનાર યાત્રીકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે (Ambaji temple reopen for the devotees)અને કોરોના રસીના બે ડોઝ લીધેલાનું સર્ટીફિકેટ રજુ કરવુ પડશે. એટલું જ નહીં સરકારની એસ.ઓ.પી પ્રમાણે માસ્ક ફરજીયાત રાખી સોશીયલ ડિસ્ટન્સ સાથે દર્શનનો લાભ લઈ શકશે.

ABOUT THE AUTHOR

...view details