JNUમા હિંસા અંગે અર્જુન મોઢવાડિયાનું નિવેદન - અમદાવાદ સમાચાર
અમદાવાદઃ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે સાંજે થયેલી હિંસાના મામલે અર્જુન મોઢવાડિયાએ અમદાવાદ ખાતે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસની સરકારે નમૂનેદાર સંસ્થાઓ બનાવી હોય તે તમામને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મારવામાં અને તેમના વચ્ચે ઘર્ષણ વધારવું કરવામાં આવી રહ્યું છે. શું કહ્યું વધુ, સાંભળો વીડિયોમાં....