ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેશોદ શહેર કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવવધારા મુદ્દે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ - કોગ્રેસ શહેર પ્રમુખ

By

Published : Jun 25, 2020, 2:00 PM IST

Updated : Jun 25, 2020, 8:42 PM IST

જૂનાગઢઃ કેશોદ શહેર કોંગ્રેસે ભાવવધારા મુદ્દે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતાં. પેટ્રોલ,ડીઝલ સહિત ઘરવપરાશના ગેસ સિલિન્ડરમાં સતત ભાવવધારાના કારણે કાર્યકરોઓ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી આક્રોશ ઠાલવ્યો હતો.
Last Updated : Jun 25, 2020, 8:42 PM IST

ABOUT THE AUTHOR

...view details