ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદમાં જોતજોતમાં લૂંટાયો આંગડિયા પેઢીનો કર્મચારી, જૂઓ CCTV ફૂટેજ... - an employee of Angadiya pedhi was robbed in ahmedabad

By

Published : Jul 26, 2021, 6:10 PM IST

અમદાવાદ : શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આજે સોમવારે બપોરે એક આંગડિયા પેઢીનો કર્મચારી પોતાની કારમાં પૈસાનો થેલો ભરીને જઈ રહ્યો હતો. આ દરમિયાન મોઢે બુકાની બાંધીને આવેલો એક શખ્સ તેની આંખમાં મરચું નાંખીને કારમાંથી અંદાજે 2 કરોડ રોકડ ભરેલો થેલો તફડાવીને નાસી છૂટ્યો હતો. આ ઘટનાના CCTV સામે આવ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details