અમરેલીના બાબરામાં યોજાયેલ લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ, જુઓ વીડિયો...... - અમરેલી સમાચાર
અમરેલીઃ જિલ્લાના બાબરામાં એક પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, દરરોજ રાત્રીના સમયે વિવિધ ધાર્મિક કાર્યક્રમનો આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે ગુજરાતી કલાકાર રાજભા ગઢવીના લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજભા ગઢવી પર હાજર રહેલા લોકોએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.