ગુજરાત

gujarat

ETV Bharat / videos

તમે જાણો છો બંધારણમાં કેટલી વાર અને કોણે કર્યા સુધારા ? - ભારતનું બંધારણ

By

Published : Nov 26, 2019, 12:38 PM IST

Updated : Nov 26, 2019, 12:58 PM IST

નવી દિલ્હી: બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતાવાળી ડ્રાફ્ટ કમિટી દ્વારા ભારતના લોકો માટે ઘડવામાં આવેલા બંધારણની રચના 26 જાન્યુઆરી, 1950 એ કરવામાં આવી હતી. ત્યારથી, બંધારણમાં કુલ 103 વખત સુધારો કરવામાં આવ્યો છે. બંધારણમાં કોણે અને ક્યારે સુધારો કર્યો છે તે જાણવા જુઓ અમારો આ ખાસ એહવાલ...
Last Updated : Nov 26, 2019, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details