ગુજરાત

gujarat

ETV Bharat / videos

માળિયામાં ઓરોપીની જાહેરમાં ધોલાઈ

By

Published : Jun 29, 2019, 3:11 PM IST

માળિયાઃ બન્યું એવું કે માળિયા પોલીસ આરોપીને પકડવા ગઈ હોય ત્યારે પોલીસ ટીમ પર હુમલો કરવાના ઈરાદે આરોપી યુવાને પથ્થર ઉઠાવ્યા હતા. જેના જવાબમાં પોલીસે યુવાનને માર મારવાની કાર્યવાહી કરવી પડી હતી. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઓરોપી યુવાનની જાહેરમાં ધોલાઈ થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details