વલસાડ આરોગ્ય વિભાગની ટોબેકો નિયંત્રણ ટીમ દ્વારા સરકારી કચેરીમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાતા ફફડાટ - જિલ્લા આરોગ્ય અધિકારી વલસાડ
વલસાડ : વલસાડમાં આરોગ્ય વિભાગની ટોબેકો નિયંત્રણ ટીમે સી.ડી.એચ.ઓ ડૉ. અનિલ પટેલ તેમજ અપેડેમિક ઓફિસર ડૉ. મનોજ પટેલની અધ્યક્ષતામાં પોલીસની સાથેે વિવિધ સરકારી કચેરીઓમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે, કોઈ પણ કર્મચારી ગુટકા કે, પાન ખાતો હાથ લાગ્યો ન હતો.