રાજકોટ: વિરપુરમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો - વિરપુરમાંથી મૃતદેહ મળ્યો
By
Published : Aug 1, 2020, 10:10 PM IST
રાજકોટ: વિરપુરના નવાગામ રોડ પર સાંઇબાબાના મંદિર પાસે એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી વિરપુર પોલીસે મૃતદેહને FSL અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.