ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરમાં યુથ કોંગ્રેસ અને NSUIએ પેટા ચૂંટણીમાં જીત મળતાં ફટાકડા ફોડી ઉજવણી કરી - radhanpur seat elections

By

Published : Oct 24, 2019, 7:33 PM IST

જામનગર: કૉંગ્રેસના કાર્યકરોએ ગુલાબસિંહ રાજપૂત ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી વિજેતા બનતા જામનગરમાં ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details