8 લાખની લાંચ મામલે આરોપી DYSP ભરવાડ ACB સમક્ષ હાજર - રાજકોટ ન્યુઝ
રાજકોટઃ જેતપુરમાં આરોપીને માર ન મારવા મામલે DYSP જે.એમ ભરવાડ વતી વિશાલ સોનારા નામનો કોન્સ્ટેબલ ACBના છટકામાં અવ્યો હતો. જે મામલે તાજેતરમાં આરોપી DYSP જે.એમ ભરવાડે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવ્યા છે. તેમજ આજે રાજકોટમાં ACB સમક્ષ હાજર થયા હતાં. જો કે DYSP ભરવાડ ACBમાં હાજર થતા તેમનું નિવેદન સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.