ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 74મા આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી - 74મા સ્વાતંત્ર દિવસની ઉજવણી

By

Published : Aug 15, 2020, 7:44 PM IST

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ખાતે 74મા આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેયર બિજલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર સહિત દરેક ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત દરેક કમિટીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારીના પગલે આ કાર્યક્રમ ખુબ જ મર્યાદિત લોકોની હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details