સુરેન્દ્રનગર અગનભઠ્ઠીમાં ફેરવાયું, રેડ એલર્ટ કર્યું જાહેર - SNR
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવે ખુદ જિલ્લાના આરોગ્ય તંત્ર પણ વધતી ગરમીના કારણે સજાગ થઈ ગયું છે અને જિલ્લામાં ગરમી સાથે તાપનો 45 ડિગ્રી ઉપર પહોંચતા રેડ એલર્ટ સાથે બપોરે 12થી 4 બહાર ન નીકળવા લોકોને તાકીદ કરવામાં આવી છે.