ઈટીવી સાથેની વાતચીતમાં રાજકોટના ખેડૂતોએ ભાવાંતર યોજનાની કરી માંગ - chopal
રાજકોટઃ રાજ્યમાં આગામી 23 તારીખના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે ઈટીવી ભારતે રાજકોટના ખેડૂતો સાથે ચૂંટણીને લઈને લ્હાસ વાતચીત કરી હતી. રાજકોટના સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તમામ માર્કેટિંગ યાર્ડમાં ભાવાંતર યોજના લાગુ કરવામાં આવે, જો એકવાર ભાવાંતર યોજના લાગુ કરવામાં આવશે તો તમામ ખેડૂતોને આ યોજનાનો ખૂબ જ લાભ મળશે.