EXCLUSIVE: ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલની ETV ભારત સાથે ખાસ વાતચીત - sharath kamal news
હૈદરાબાદ: ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલે ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ઓલિમ્પિક ક્વોલિફાયરમાં હાર ઘણી નિરાશાભરી છે. શરતે કહ્યું કે, પ્રયત્ન કરીશ કે, ક્વોલિફાઇંગ કરી લઉ જેથી, ઓલિમ્પિક રમી શકું. ઉલ્લેખનીય છે કે, ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત છે. જૂઓ exclusive ઇન્ટરવ્યૂ.