જે આપણને તોડી રહ્યું છે તે જ આપણને જોડે છે : કૃતિ સેનને કહ્યું કોવિડ - 19 અંગે
ન્યૂઝ ડેસ્ક: અભિનેત્રી કૃતિ સેનને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે દેશની અત્યારની સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. અભિનેત્રીએ વીડિયોમાં જણાવ્યું હતું કે," જે આપણને તોડી રહ્યું છે ક્યાંકને ક્યાંક તે જ આપણે જોડી પણ રહ્યું છે."