ETV ભારત સાથે ખાસ વાતચીતમાં જાણો CAA પર શું કહ્યું સુશાંત સિંહે - નાગરિકતા સંશોધન કાયદા
ઇન્દોર : રાષ્ટ્રીય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નાગરિકતા સંશોધન કાયદાની સાથે સાથે સમગ્ર દેશમાં NPRના વિરૂદ્ધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બોલીવુડમાં પણ CAAને લઇ વિરોધમાં અવાજ ઉભો થઇ રહ્યો છે. તેમાંથી જ એક અભિનેતા સુશાંત સિંહ પણ છે. જે પહેલાથી જ CAAનો વિરોધ કરી રહ્યા છે. તેઓ મધ્યપ્રદેશના શહેર ઇન્દોર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ETV ભારત સાથે વાત કરતા CAA પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જુઓ વીડિયો..