પ્રિયંકા-નિકનો ગ્લેમરસ BBMA લુક જીતી રહ્યો છે બધાના દિલ - પ્રિયંકા-નિકનો ગ્લેમરસ BBMA લુક
પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ 2021 માં તેમના લુકને લઈને લાઈમ લાઈટમાં છે. આ શોની શરૂઆત રવિવારે રાત્રે લોસ એન્જલસ થઈ હતી. જેમાં પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે રેડ કાર્પેટ પર નજર આવી હતી. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર નિક સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે. આ સાથે જ તેની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે. આ બન્નેનો આ ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
Last Updated : May 25, 2021, 12:49 PM IST