કંગના રનૌતે 'જજમેન્ટલ હૈ ક્યા'ના ગીત લૉન્ચ ઈવેન્ટમાં રિપોર્ટરને લીધા આડે હાથ - angry
મુંબઈઃ કંગના રનૌત ફરી એક વખત પોતાના નિવેદનના કારણે વિવાદમાં આવી છે. પોતાના આવનારી ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા' ના ગીત "વકરા સ્વૈગ"ના લૉન્ટ દરમિયાન કંગના નિશાને કોઈ ફેમસ સ્ટાર નહીં પરંતુ એક પત્રકારને નિશાને લીધેલ છે. જેના પર કંગનાએ પોતાની ફિલ્મ 'મણિકર્ણિકા' માટે ખરાબ વાતો લખવાનો આરોપ કર્યો છે.