INTERVIEW: નંદિતા દાસ અને માનવ કૌલે ખોલ્યા ‘અલ્બર્ટ પિન્ટો..’ ફિલ્મ સેટની મસ્તીના રહસ્ય - movie
નંદિતા દાસ અને માનવ કૌલની આવનારી બૉલીવૂડ ફિલ્મ ‘અલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યું આતા હૈ’ માં જોવા મળશે. આ ફિલ્મ 1980માં આ નામથી બનેલ ‘કલ્ટ ક્લાસિક’ની રીમેક છે.