એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું નિધન, જાણો કયા કલાકારોએ વહેંચ્યું મંદિરાનું દુ:ખ... - bollywood gossip
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું બુધવારની રાત્રે હૃદય હુમલાના કારણે નિધન થયું છે, ત્યારે આ દુ:ખના સમયમાં મંદિરાનો સાથ આપવા માટે તેની બેસ્ટફ્રેન્ડ એક્ટ્રેસ મોની રોય હાજર રહી હતી. ઉપરાંત, રવિના ટંડન, રોહિત રોય સહિત કેટલાક બૉલિવૂડ કલાકારોએ મંદિરાના ઘરે હાજરી આપી હતી.