ગુજરાત

gujarat

ETV Bharat / videos

વ્યારા વિધાનસભા બેઠક પર પહેલીવાર ભગવો લહેરાયો, વિજેતા ઉમેદવારે શું કહ્યું જૂઓ - વિજેતા ઉમેદવારે શું કહ્યું

By

Published : Dec 10, 2022, 3:26 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ (Gujarat Assembly Election 2022 Results ) ને લઇ 8 ડીસેમ્બરે મતગણતરી યોજાઇ હતી. જેમાં તાપી જિલ્લાની વ્યારા વિધાનસભા બેઠકમાં (Vyara Assembly Seat)માં પ્રથમવાર ભાજપનો ભગવો લહેરાયો હતો. આ વિધાનસભા પર ભાજપ,કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો ત્યારે મતગણતરી દરમિયાન માત્ર આપ અને ભાજપ વચ્ચે જ જંગ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. ત્યારે ભાજપના ઉમેદવાર મોહન કોંકણી(Mohan Konkani Win )એ વ્યારા વિધાનસભા સીટ પર 22 હજારથી વધુ મતે વિજય મેળવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details