ગુજરાત

gujarat

ETV Bharat / videos

Viral Video: અનોખી રીતે ઉજવાયો યુવાનનો જન્મદિવસ, જૂઓ વિડીયો - Birthday video viral

By

Published : Aug 6, 2022, 4:20 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

સોશિયલ મીડિયાના યુગમાં અવનવા અને આશ્ચર્યજનક વિડીયો વાયરલ (Birthday video viral)થતા હોય છે. વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં (celebrating birthday )વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક યુવાનો ખૂબ જ મસ્તી સાથે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. યુવાન મિત્રો જે પ્રકારે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે તે જોતાં જ ખુશીની સાથે હસવાનું પણ કોઈ પણ વ્યક્તિ ન રોકી શકે જે રીતે જે યુવાનનો જન્મદિવસ છે. તેને વિવિધ સ્પ્રે અને ક્રીમ થી તેને રંગી નાખવામાં આવ્યો છે અને જન્મદિવસ છે તે યુવાન પણ તેના મિત્રોને આ ભાવનાને બિલકુલ સહજતાથી સ્વીકારીને પોતે પણ ક્રીમ અને સ્પ્રેથી રંગાઈ રહ્યો છે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details