ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ભયનો માહોલ - સુરત જિલ્લામાં વરસાદ

By

Published : Dec 15, 2022, 6:41 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી (Meteorological department forecast) સાચી ઠરી છે. બુધવારના રોજ સુરત જિલ્લાના માંગરોળ, ઓલપાડ, ઉમરપાડા, સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal rain in Surat) વરસ્યો હતો. જેને લઇને ભર શિયાળે લોકોએ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો. જ્યારથી હવામાન વિભાગે કમોસમી (Surat district Rain) વરસાદની આગાહી કરી ત્યારથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા, ત્યારે બુધવારના રોજ કમોસમી વરસાદ વરસતા શાકભાજી, બાગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે, જો વધુ વરસાદ વરસશે તો ખેડૂતોનું વર્ષ બગડશે. (Unseasonal rain in Surat crops Damage)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details