ગુજરાત

gujarat

ETV Bharat / videos

મહેસાણામાં વધુ મતદાન થાય તે માટે અનોખો પ્રયાસ હાથ ધરાયો - મતદાન જાગૃતિ

By

Published : Dec 5, 2022, 7:13 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

મહેસાણા : લોકશાહીના અવસરમાં વધુ મતદાન માટે સામાજિક કાર્યકરો પ્રકૃતિપ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓનો અનોખો પ્રયાસ (unique effort made for more voting in Mehsana) કરવામાં આવ્યો છે. મતદાન જાગૃતિ (Voting awareness) માટે ગૃન એમ્બેસેડર જીતુભાઇ એ મતદારોને અપીલ કરતા એક ખાસ અભિગમ અપનાવ્યો છે. જેમાં વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ મતદાન (Second phase voting) કરાવનાર પંચાયત કે શહેરી વોર્ડને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ગબક્કાવાર 1.50 લાખ, 1 લાખ અને 50 હજાર મુજબ રોકડ આપી પ્રોત્સાહિત કરવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે લોકશાહીના આ ઉત્સવને ઉજવતા દરેક મતદારે અવશ્ય મતદાન કરી વધુ મતદાન થાય તેવા પ્રયાસ કરી સાચી લોકશાહીના જતન માટે આહવાન કર્યું હતું. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details