હાથીએ પીકઅપ ટ્રક પર હુમલો કર્યો, વીડિયો વાયરલ - વીડિયો વાયરલ
તામિલનાડુમાં નીલગીરી જિલ્લાના ગુડાલુરના રહેણાંક વિસ્તારોમાં તાજેતરના સમયમાં જંગલી હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. 1 જાન્યુઆરીના રોજ, એક હાથીએ ગુડાલુર માર્કેટ વિસ્તારમાં આવેલી પીકઅપ ટ્રક પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો (Tamil Nadu elephant attacks pickup truck) હતો. હાથીએ હુમલો કર્યા બાદ પીકઅપ ટ્રકમાં સવાર ત્રણ લોકો વાહન છોડીને ભાગી ગયા હતા. હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST