ગુજરાત

gujarat

ETV Bharat / videos

બદ્રીનાથ ધામમાં જોરદાર હિમવર્ષા - બદ્રીનાથ ધામ

By

Published : Nov 15, 2022, 3:08 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

ભારતના અંતિમ ગામ એવા છિતકુલ અને બદ્રિનાથ ધામમાં જોરદાર હિમવર્ષા થઈ છે. એવું લાગતું હતું કે જાણે ધરતી એ લીલી ચાદર ઓઢી હોય. એટલું જ નહીં પાણીની પાઈપલાઈનમાં પણ પાણી જામી ગયું હતું. એટલી ઠંડી પડી હતી. ન માત્ર બદ્રિનાથ પણ કેદારનાથમાં પણ જોરદાર હિમવર્ષા થઈ છે. સમગ્ર બદ્રીનાથ, કેદારનાથ અને છિતકુલ બરફની ચાદરમાં લપેટાઈ ગયું હોય એવા સિન જોવા મળ્યા છે. સતત બે દિવસ સુધી થયેલીહિમવર્ષા કારણે રસ્તાઓ પર બરફ જામી ગયો હતો. જોકે, હિમવર્ષાને કારણે પર્વત પણ બર્ફાચ્છાદિત થયો છે. એવું લાગતું હતું કે, જાણે બરફના પહાળ ઊભા થયા હોય
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details