ગુજરાત

gujarat

નવી સંસદનું 6 ફૂટ ઊંચું રેતીનું શિલ્પ

ETV Bharat / videos

New Parliament Sand Art: સુદર્શન પટનાયકે રેતી પર બનાવી નવી સંસદ, જુઓ વીડિયો - Sand artist Sudarsan Pattnaik

By

Published : May 28, 2023, 3:45 PM IST

ઓડિશાઃ પ્રખ્યાત રેતી કલાકાર સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી બીચ પર માય સંસદ માય ગૌરવના સંદેશ સાથે નવી સંસદની રેતીની પ્રતિકૃતિ બનાવી છે. પટનાયકે પાંચ ટન રેતીનો ઉપયોગ કરીને નવી સંસદનું 6 ફૂટ ઊંચું રેતીનું શિલ્પ બનાવ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે અમે નવી સંસદ ભવનનું રેત શિલ્પ બનાવ્યું છે અને તે ખરેખર આપણા દેશ માટે એક મહાન ઈતિહાસ છે. એક પ્રવાસીએ કહ્યું કે મેં પહેલીવાર સેન્ડ આર્ટ જોઈ છે અને તેમાં પીએમ મોદી અને નવી સંસદ ભવનને ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. તે ખરેખર સરસ છે. ત્રિકોણાકાર આકારનું ચાર માળનું સંસદ ભવન 64,500 ચો.મી.માં બનાવવામાં આવ્યું છે. આ ઈમારતમાં ત્રણ મુખ્ય દરવાજા છે - જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર.

  1. New Parliament Building : PM નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું કર્યું ઉદ્ઘાટન, જુઓ તેની તસવીરો
  2. Parliament building: દેશને નવું સંસદ ભવન મળ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન
  3. New Parliamen: જાણો કોણ છે નવા સંસદ ભવનનાં ગુજરાતી વાસ્તુકાર?

ABOUT THE AUTHOR

...view details