ઉકાઈ ડેમના દરવાજા ખોલાતા તાપી નદી વહેવા લાગી બન્ને કાંઠે - Rains in Maharashtra and Madhya Pradesh
સુરત મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશમાં વરસાદ ભારે વરસાદ પડતા ઉકાઈ ડેમમાંSurat Ukai Dam શુક્રવારે સવારે નવા પાણીની આ વખતે 3.26 લાખ નોંધવા સાથે ડેમની જળ સપાટી 335.18 ફૂટ રુલર લેવલને પાર કરી જતા ડેમના બહાર દરવાજા નવ ફૂટ સુધી ખુલ્લા મૂકીને 1.83 લાખ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. વિયર કમ કમ કોઝવે તાપીની જળ સપાટી 9.26 મીટર નોંધાતા સુરત મહાનગરપાલિકા Surat Municipal Corporation દ્વારા તાપી નદીના પાણીTapi river water ગટરમાં બેક મારે નહીં તે માટે મકાઈ પુલ તથા રાંદેર હનુમાન ટેકરીના ગેટ બંધGate of Hanuman Hill કરવામાં આવ્યા છે. તાપી નદી વધુ એક વાર બે કાંઠે વહેતી થતાં ઠેર ઠેર લોકો તાપી નદીનો નજરો જોવા નીકળી પડ્યા હોવાના પણ અહેવાલો સાંપડી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST