PM મોદી માતા હીરાબાની અંતિમ ક્રિયા બાદ પહોંચ્યા રાજભવન - PM Modi Mother passed away
ગાંધીનગર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું આજ સવારે દુઃખદ (Heera ba death) અવસાન થયું હતું. તેમના નિવાસસ્થાન રાયસન થી સેક્ટર 30 માં આવેલ મુક્તિધામ ખાતે તેમને અંતિમ(PM Modi Mother Death) વિધિ કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા સાથે ભાજપના દિગ્ગજ નેતાઓ તેમજ તેમના પરિવારજનો હાજર રહ્યા હતા. તેમની અંતિમ વિધિ બાદ વડાપ્રધાન મુક્તિધામથી સીધા રાજભવન જવા (Raj Bhavan Gujarat)રવાના થયા હતા. ત્યાંથી તેમના પશ્ચિમ બંગાળમાં નિર્ધારિત (Prime Minister reached Raj Bhavan)કાર્યક્રમ વર્ચ્યુલી હાજર રહેશે.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST