લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં સહભાગી થવા જૂનાગઢના યુવા મતદારોમાં ભારે ઉત્સાહ - Young Voters in Junagadh
જૂનાગઢમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અહીં વહેલી સવારથી જ મતદાન મથકો (polling station in Junagadh) પર યુવા મતદારોની (Polling Vote in Junagadh) પણ ભીડ જોવા મળી રહી છે. અહીં આવેલા યુવા મતદારોએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, લોકશાહીનું આ મહાપર્વ પ્રત્યેક લોકો પોતાના (Young Voters in Junagadh) મતદાનથી ઉજવે તેવી મતદાતાઓને વિનંતી પણ કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST