ગુજરાત

gujarat

ETV Bharat / videos

પંચમહાલ વિધાનસભા ચૂંટણી મતગણતરી કેન્દ્રની માહિતી - ગુજરાત વિધાનસભાની ચૂંટણી

By

Published : Dec 8, 2022, 8:27 AM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

વિધાનસભાની ચૂંટણીની મતગણતરી (Gujarat Assembly Elections 2022)આજે થઈ રહી છે .ત્યારે સત્તાનો તાજ કોનો શિરે જશે એતો મતગણત્રીના અંતે જ ખબર પડશે .વિધાનસભા ચૂંટણી ની જો પંચમહાલ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોની મતગણતરી આજ રોજ ગોધરાના છબનપુર ખાતે આવેલ સરકારી એન્જીનીયરીંગ કોલેજ ખાતે યોજાઈ રહી છે જેમાં 38 જેટલા ઉમેદવારોનો ભાવિનો ફેંસલો થશે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details