ગુજરાત

gujarat

ETV Bharat / videos

હોસ્પિટલમાં નર્સે મહિલાના વાળ પકડીને બેડ પર ધક્કો માર્યો, વીડિયો વાયરલ - વીડિયો વાયરલ

By

Published : Oct 29, 2022, 10:31 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

ઉત્તર પ્રદેશના આરોગ્ય પ્રધાન બ્રિજેશ પાઠક આરોગ્ય સેવાઓ સુધારવા અને દર્દીઓની સારી સારવાર કરવાનો આદેશ આપી રહ્યા છે. તે જ સમયે, સીતાપુરની જિલ્લા હોસ્પિટલમાં (Sitapur District Hospital) આરોગ્ય પ્રધાનના આદેશના બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં, સીતાપુરની જિલ્લા હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો (Sitapur District Hospital viral video) છે, જેમાં મહિલા વોર્ડમાં તૈનાત સ્ટાફ નર્સની અધ્યક્ષ શશી લતા મહિલા દર્દીના વાળ પકડીને તેને બેડ પર ખેંચતી જોવા મળી રહી છે. આ વીડિયો 3 દિવસ જૂનો જણાવવામાં આવી રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details