ગુજરાત

gujarat

UP Viral Video:

ETV Bharat / videos

UP Viral Video: લખનઉમાં બાઇક પર સ્ટંટ કરતા યુવક અને યુવતીનો વીડિયો વાયરલ - लखनऊ अलीगंज थाना क्षेत्र

By

Published : May 29, 2023, 9:25 PM IST

લખનઉઃ રાજધાનીમાં હાઈસ્પીડ બાઇક પર સ્ટંટ કરતા યુવક અને યુવતીનો એક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક યુવક યુવતીને આગળની ટાંકી પર બેસાડીને બુલેટ પર સ્ટંટ કરી રહ્યો છે. વાયરલ વીડિયો રાજધાની લખનઉના અલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. 

સ્ટંટનો વીડિયો વાયરલ: જેનો પસાર થતા લોકોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. હવે લોકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે. આ સાથે જ આ વીડિયોને જોઈને યુર્જુસ પણ વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. પાંચ સેકન્ડના આ વીડિયોમાં બુલેટ પર સવાર યુવક એક યુવતીને ખોટી રીતે બાઇકની ટાંકી પર બેસાડતો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે રાજધાની લખનઉમાં અગાઉ પણ આવા સ્ટંટના ઘણા વીડિયો વાયરલ થયા છે. ETV ભારત આ વીડિયોની ચકાસણી કરતું નથી.

  1. બાઇક પર યુવતી સાથે ઈલુ ઈલુ કરતા યુવકનો વીડિયો વાયરલ
  2. યુવકને બાઇક સ્ટંટ કરવો પડ્યો ભારે, જૂઓ વીડિયો..
  3. બાઇક પર ખતરનાક સ્ટંટ, યુવકનું સારવાર દરમિયાન મોત

ABOUT THE AUTHOR

...view details