દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયો અને લોકો પર હુમલો કર્યો -
કર્ણાટકઃ મૈસૂર જિલ્લાના કેઆર નગર શહેરની બહારના વિસ્તારમાં આવેલા કનકા નગરમાં શુક્રવારે સવારે એક દીપડો ઘૂસી ગયો (Karnataka Leopard enters residential area) અને કેટલાક લોકો પર હુમલો કર્યો. મુલ્લુર રોડ નજીક રાજા પ્રકાશ સ્કૂલ પાસે, એક દીપડાએ બાઇક સવાર પર હુમલો કર્યો. ત્યારબાદ અન્ય બે પર હુમલો કર્યો. બાદમાં વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને દીપડાને ટ્રાંક્વીલાઈઝરની મદદથી પકડી લીધો હતો.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST