ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા આરોગ્ય કેન્દ્રોની સરપ્રાઈઝ મુલાકાતે - રિવાબા જાડેજા આરોગ્ય કેન્દ્રોની સરપ્રાઈઝ મુલાકાતે

By

Published : Dec 31, 2022, 5:52 PM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ (Jamnagar BJP MLA Rivaba Jadeja) જામનગર શહેરના વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે સરપ્રાઈઝ મુલાકાત કરી (MLA Rivaba Jadeja surprise visit to health centers) હતી. સંભવિત કોરોના લહેરને પહોંચી વળવા માટે આરોગ્ય કેન્દ્ર દ્વારા શું-શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેનો ચિતાર મેળવ્યો હતો. આ તકે રીવાબા જાડેજા અપીલ કરી હતી કે, જે લોકો ગંભીર બિમારીથી પીડાય રહ્યા છે તેઓ ખાસ વહેલી તકે બૂસ્ટર ડોઝ લઈ લે. જેથી કોરોના જેવી બિમારીથી રક્ષિત થઈ (monitored situation of vaccination) શકાય.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details