મોરબી દુર્ઘટનાને લઈને અમે દુઃખી; મોરબીએ વિશ્વાસ રાખ્યો તે માટે આભારી: કાંતિ અમૃતિયા - મોરબી દુર્ઘટનાને લઈને અમે દુઃખી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોરબીમાં ઘટના (morbi bridge tragedy)બની હતી. તેને લઈને સમગ્ર ગુજરાત શોકમય બન્યું હતું ત્યારે આ વખતે મોરબીમાં (morbi assembly seat)ભાજપને જીત મેળવી મુશ્કેલ બની હતી. જો કે વર્ષોથી ભાજપમાં જોડાયેલા કાંતિ અમૃતિયાને ફરી એકવાર ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ મોરબીના પ્રજાનો વિશ્વાસ મેળવીને વિજેતા બન્યા છે. ETV ભારત સાથે કાંતિ અમૃતિયાએ(kanti amrutiya bjp mla morbi assembly seat) વાત કરતા જણાવ્યું (interview with kanti amrutiya) હતું કેહું મોરબીની (morbi assembly seat) પ્રજાનો અને સમગ્ર ગુજરાતની જનતાનો આભાર માનું છું.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST