ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરત મોદીના રોડ શોમાં કેજરીવાલ કેજરીવાલના નારા લાગ્યા - Gujarat Assembly Elections 2022

By

Published : Nov 27, 2022, 11:03 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન સુરતમાં કેજરીવાલ કેજરીવાલના નારાઓ (kejriwal slogans in modi road show) લાગ્યા હતા. યોગીસોક ખાતે આવેલ બાપા સીતારામ ચોકમાં જનતા દ્વારા કેજરીવાલના નારાઓ લગાવવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) માટે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાત રાજકારણમાં મેગા શો કરવા માટે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા હતા. એરપોર્ટથી લઈને કામરેજ વિસ્તારમાં ગોપીન ફાર્મ સભાસ્થળ સુધી આશરે 31 કિલોમીટર સુધી રોડ શો કરી તેઓએ અત્યાર સુધીનો સૌથી મોટો રોડ શો કર્યો (Prime Minister Narendra Modi mega road show) છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details