ગુજરાત

gujarat

ETV Bharat / videos

બારડોલીના ઉમેદવાર કહ્યું સમસ્યાઓને ધ્યાનમાં જલ્દી હલ લાવવાનો પ્રયાસ કરીશું - assembly Seat in Surat

By

Published : Dec 10, 2022, 2:13 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

સુરત : બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સતત ત્રીજી (assembly Seat in Surat) વખત વિજેતા થનાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઈશ્વર પરમારે ETV Bharat સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જંગી સરસાઈથી જીત અપાવવા બદલ બારડોલી વિધાનસભા વિસ્તારના (Ishwar Parmar in Bardoli) મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે વિસ્તારમાં થઈ રહેલા વિકાસના કામો વધુ તેજ ગતિથી આગળ ધપાવવાની હૈયા ધરપત આપી હતી. તેમણે કહ્યું કે જે કામો હજુ બાકી છે તેને પ્રાથમિકતા આપી લોકોની (Bardoli Assembly Seat) સુવિધામાં વધારો કરવામાં આવશે. તેમણે પોતાની જીતનુથી મોટું કારણ ભાજપના કાર્યકરો અને વિસ્તારના મતદારો હોવાનું જણાવ્યું હતું. તેમણે વિસ્તારની સમસ્યાઓ અંગે મળતી રજૂઆતને ધ્યાનમાં લઇ જલદીમાં જલ્દી તેનો હલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે એવું જણાવ્યું હતું. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details