ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડીસામાં વધુ એક હત્યાઃ ક્રિકેટ રમવા બાબતે બાળકોના ઝઘડામાં વૃદ્ધાની હત્યા - playing cricket in Deesa

By

Published : Jun 6, 2022, 3:28 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

ડીસાના મીરા મોહલ્લા વિસ્તારમાં ત્રણ(Deesa Mira Mohalla area) દિવસ અગાઉ ક્રિકેટ રમવા બાબતે બાળકો વચ્ચે બોલાચાલી (playing cricket in Deesa)થતા ઝઘડો થયો હતો. બાદમાં બાળકોના ઝઘડાને લઈ( Murder in Deesa)તેમના પરિવારો વચ્ચે બાખડયા હતા અને ચાર શખ્સોએ નુરબાનુ જહુરહુસેન નામની 65 વર્ષીય વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસી જઈ જીવલેણ હુમલો કર્યો હતો. પેટમાં લાતો મારવાના કારણે નુરબાનુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત મહિલાને તેમના પરિવારજનો સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે પેટમાં ગંભીર ઇજા થઇ હોવાના કારણે સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ બનાવને પગલે ડીસા દક્ષિણ પોલીસ હત્યારાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details