ગુજરાત

gujarat

ETV Bharat / videos

કીમમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, રાજ્યધોરી માર્ગ પર પાણી ફરી વળ્યા - Kim Mandvi State Highway

By

Published : Jul 1, 2022, 5:37 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

સુરતઃ શહેરમાં ગુરુવાર રાત્રીના રોજ ધોધમાર વરસાદ વરસતા કીમ માંડવી રાજ્યધોરી માર્ગ પર ( Kim Mandvi State Highway)પાણી ફરી વળ્યા હતા,વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો (Monsoon 2022 )વારો આવ્યો હતો. કીમ ચારરસ્તા પાસે ભારે વરસાદ વરસતા કીમ, માંડવીને જોડતા (Monsoon Gujarat 2022 )રાજ્યધોરી માર્ગ પર યોગ્ય વરસાદી પાણીના નિકાલના અભાવે માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. રાજ્યધોરી માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને રાજ્યધોરી માર્ગ પાસે આવેલ દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details