અમદાવાદમાં સૌ પ્રથમવાર COURTURE de ROYALE હેરિટેજ થીમ ફેશન શોનું આયોજન - અમદાવાદમાં હેરિટેજ થીમ ફેશન શો
અમદાવાદમાં રોયલ હેરિટેજ ફેશન શો કોટ્યુ દે રોયલ હેરિટેજ ફેશન શો આયોજિત થયો હતો. આ શોના આયોજક સુજલ શાહે જણાવ્યું હતું કે તેમણે રોયલ હેરિટેજ ફેશન શો કોટ્યુ દે રોયલનું અમદાવાદમાં સૌ પ્રથમવાર "COURTURE de ROYALE" હેરિટેજ થીમ ફેશન શોનું Heritage themed fashion show in Ahmedabad ) આયોજન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ થીમ ફેશન શોમાં ભારતભરના ડિઝાઈનર દ્વારા તૈયાર કરેલ 80થી વધુ કોસ્ચ્યુમ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ખત્રી ડિઝાઇનર્સ, ક્રાફ્ટરૂટ્સ, પૂર્વી આનલ કોચર અને બેલા સંઘવી અને અમાયરા દસ્તુર ફેશન જેવા નામાકિંત લોકો આ ફેશન શોમાં હાજર પર રહ્યાં હતાં. જેમા હેરિટેજ જ્વેલરીને (Heritage Jewelery Fashion Show ), જૂના ધરેણાંને લોકો જાણી શકે તે માટે હેરિટેજ થીમ પર ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતુ. અંદાજિત 100 જેટલી અલગ અલગ ડિઝાઇનના ઘરેણાં સાથે ફેશન શો જોડાયા હતાં.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST