ગુજરાત

gujarat

ETV Bharat / videos

છોટા ઉદેપુરમાં બાળકો જીવના જોખમે નદી પાર કરતા નજરે ચડ્યા - Children crossed the river

By

Published : Aug 5, 2022, 8:26 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોટી ઝડુલી ગામના સેલકુઈ ફળીયાના વિદ્યાર્થીઓ શાળાએ જતાં મેણ નદી પસાર કરતા હતાં તે જ(Rain in Chhota Udepur)વખતે ઉપરવાસમાં ભારે વરસાદના (Gujarat rain news 2022 )કારણે મેણ નદીમાં પૂરનું( Men river flooded)પાણી આવી જતા જીવના જોખમે હેમ ખેમ નદીમાંથી બહાર (Children risked their lives to cross river)નીકળ્યા હતા. નસવાડી તાલુકાના નાનીઝડુલી પ્રાથમિક શાળામા ઘરેથી શાળામાં જતાં આઠ વિદ્યાર્થીઓ ભર ચોમાસામાં જીવનું જોખમ ખેડી નદી પસાર કરતા હોય છે. આજે કવાંટ વિસ્તારમાં રાત્રીના સમયે સાત ઈંચ જેટલો વરસાદ વરસી જતા અચાનક પાણી (Children crossed the river )આવતા આઠ જેટલા નાના બાળકો નદીના પાણી માંથી હેમખમ બહાર નીકળી ગયા હતા. નસવાડીથી કવાંટ તાલુકાને જોડતા નાની ઝડુલીથી મોટી ઝડુલીના રસ્તા પર આ મેણ નદી પર વર્ષોથી પૂલ બનાવવાની લોકો માગ કરી રહ્યાં છે. છતાંય આ પ્રશ્નનો હલ થયો નથી. જેથી દર વર્ષે મેણ નદીમાં આવી પરિસ્થિતિ સર્જાય છે. આગાઉના વર્ષોમાં આ મેન નદીમાં આઇસર ટેમ્પો પણ તણાયો હતોની ઘટના બની હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details