ગુજરાતનો વિકાસનું મોડલ દેશમાં અગ્રેસર: સરવાનંદ સોનોવાલ - ગુજરાતનો વિકાસનું મોડલ દેશમાં અગ્રેસર
અમદવાદઃ કેન્દ્રિય પ્રધાન સરવાનંદ સોનોવાલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં આટલી ઐતિહાસિક વિજ્ય સંભવ એટલે જ થયું છે કારણ કે, (central minister sarvanand sonoval )દેશના પ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ સુંદર વિકાસ કર્યો છે. દેશમાં જે પ્રમાણે વિકાસનું નિર્માણ કરવામાં આવ્યો છે અને ગુજરાતમાં દુનિયાની વિકાસનું અલગ જ મોડલ ઊભું કર્યું છે. જનતાનો વિશ્વાસથી જ આટલી મોટી ઐતિહાસિક વિજય મેળવ્યો છે(gujarat election victory ) તેના માટે હું ગુજરાતની જનતાને પણ આભાર વ્યક્ત કરું છું. ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ જે મહેનત કરી છે અને ભારતીય જનતા પાર્ટીની જે પ્રદેશ નેતા હોય અહીંયા આવીને મહેનત કરી છે ધન્યવાદ આપું છું.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST