ગુજરાત

gujarat

ETV Bharat / videos

વાહ ભાઈ વાહ, ડાયરાની જેમ કૃષિ પ્રધાન પર થયો પૈસાનો વરસાદ

By

Published : Dec 19, 2022, 12:23 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

જામનગરમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલનું ભવ્ય સ્વાગત (Raghavji Patel Agriculture Minister in Jamnagar ) કરવામાં આવ્યું હતું. તેઓ જામનગર ગ્રામ્ય બેઠક (Jamnagar Rural Seat) પરથી ફરી વિજેતા થયા છે. આ સાથે જ તેઓ સતત બીજી વખત કૃષિ પ્રધાન બનતા તેમના સમર્થકોએ તેમની પર પૈસાનો (Cash Money showered on Raghavji Patel) વરસાદ કરી તેમનું સ્વાગત કર્યું હતું. સૌરાષ્ટ્રમાં જે પ્રકારે ડાયરામાં પૈસાનો વરસાદ થાય છે બસ તે જ રીતે તેમની પર વરસાદ કરાયો હતો. અહીં તેમના સમર્થકોએ ડીજેના તાલે તેમનું સ્વાગત કરી 100 અને 500ની નોટો વરસાવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details